Pics: લેટ નાઈટ પાર્ટીમાં બહુ જ બોલ્ડ અંદાજમાં પહોંચી આયશા શર્મા, અભિનેત્રીને જોઈને બધાંની નજર અટકી જઈ
નેહા અને આયશા બન્નને જન્મ બિહારના ભાગલપુરમાં થયો છે અને અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. આયશાએ એમિટી યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આયશાના પરિવારજનોએ તેને પોતાના બધાં જ સપનાં પૂરા કરવાની છૂટ આપી હતી જોકે તેમનું કહેવું હતું કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે.
આ માટે આયશાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર બાદ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આયશા કથક ડાન્સર છે અને આ સિવાય તે હિપ-હોપ, સાલસા અને જૈજ જેવા ડાન્સ ફોર્મ્સ પણ આવડે છે.
ડેબ્યૂ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં પણ આયશાએ બહુ જ બોલ્ડ સીન આપ્યા છે. આયશાનો ડ્રેસ બહુ જ રિવીલિંગ હતો. ઉપ્સ મુવમેન્ટનો શિકાર ન બની જાય તે માટે આયશા વારંવાર પોતાના ડ્રેસ પર ધ્યાન રાખી રહી હતી.
આયશા શર્મા અભિનેત્રી નેહા શર્માની નાની બહેન છે. પહેલીવાર આયશાને આ અંદાજમાં જોઈને બધાંની સ્ટાર્સની નજર તેની પર અટકી ગઈ હતી. આ દરમિયાન આયશા બહુ જ ખુબસુરત જોવા મળી હતી.
મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.
મુંબઈ: શનિવાર મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં અભિનેત્રી આયશા શર્મા પર બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે સૌથી બોલ્ડ અંદાજમાં આ પાર્ટીમાં જોવા મળી હતી.