PHOTOS: આમિર ખાનની દીકરીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, બોલ્ડનેસના મામલે બોલીવુડની અભિનેત્રીએ પણ રહી જશે પાછળ
ઈરાને તેના મિત્રો સાથે ફરવાનું ખૂબ પસંદ છે. ઈરા તેના મિત્રો સાથે બિકિનીમાં તસવીર શેર કરતી રહે છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસ તરીકે તેના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. (તસવીરો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
તાજેતરમાં ઈરાએ મ્યૂઝિશિયન મિશાલ કૃપલાની સાથે ડેટ કરતી હોવાનો ખુલાસો કર્યો હતો. મિશાલ સાથે મસ્તી કરતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
ઈરા ખાનની ઉંમર 22 વર્ષ છે. તેની આવી બોલ્ડ તસવીરો અને કોન્ફીડન્સ જોતાં ઉમથી વધારે પરિપક્વ લાગે છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ખુદ સાથે સંકળાયેલા અપડેટ્સ તસવીરો દ્વારા શેર કરતી રહે છે.
મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાને સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લાલ રંગના ડ્રેસમાં હાથમાં જામનો ગ્લાસ બતાવતી ઈરાનો આ બોલ્ડ અવતાર તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.