Sakshi Chopra Spotted: 24 વર્ષની રામાનંદ સાગર (Ramanand Sagar)ની પૌત્રી સાક્ષી ચોપડા (Sakshi Chopra) હંમેશા પોતાના કપડાના કારણે લાઇમલાઇટમાં રહે છે. આ વખતે પણ તેને કંઇક એવા જ કપડાં પહેર્યા છે જેના તમામનુ ધ્યાન ખેંચાયુ છે, સાક્ષી ચોપડા મુંબઇના રસ્તાઓ પર એકદમ હૉટ અંદાજમાં નીકળી હતી. 


પોતાની ક્લીવેજ બતાવતી બ્રાલેટ પહેરીને સાક્ષી ચોપડાએ મુંબઇમાં સફર કરી હતી, હૉટ મૉડલ સાક્ષીએ ઓરેન્જ સમર લૂકમાં મુંબઇમાં ચીલ કરવા નીકળી હતી. આ દરમિયાન લાખો ફેન્સ તેના દિવાના થઇ ગયા હતા. 


હાલમાં વાયરલ થયેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે સાક્ષી ચોપડાએ બ્રાલેટ પહેરેલુ છે, જેને ફ્લૉન્ટ કરવા માટે તેને શ્રગને ખુલ્લા રાખ્યો હતો. આની સાથે જ તેનુ પેન્ટ પણ એટલુ ટાઇટ હતુ કે તેનુ સેક્સી ફિગર તેમાંથી સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતુ.  






સાક્ષીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, અને સાક્ષી પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર હૉટ મૉડલ સાક્ષી ચોપડાન સિઝલિંગ અવતાર પણ વાયરલ થતો રહે છે, તેની પૉપ્યૂલારિટીની વાત કરીએ તો લગભગ 5 લાખથી વધુ તેના સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ છે.