જાન્હવી પોતાના ફિટનેશનું ખૂબ ધ્યાન રાખે છે. ઘણીવાર તે જિમમાં પરસેવો પાડતી નજર આવે છે. જાન્હવી ડાન્સ પણ માહિર છે.
ઉલ્લેખનીય છે કે જાન્હવી કપૂરે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ધડક થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં જાન્હવી સાથે શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં નજર આવ્યો હતો. તેની પહેલી પ્રથમ ફિલ્મને બૉક્સ ઑફિસ પર સારી સફળતા પણ મળી હતી.(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ-જાન્હવી કપૂર)