અક્ષય કુમારે વીડિયો શેર કરીને લખ્યું, જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરશે તો પછી અમને કોઈ રોકી નહીં શકે. આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી કરું છું. તમારા જીવનને વધુ સારી બનાવવામાં તમારો સમય, શક્તિ અને સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરો, જે મને સૌથી વધુ ખુશ કરશે.
પરબતે આ અંગે જણાવ્યું હતું કે, મને અક્ષકુમાર મળ્યા અને મને ઘણું પૂછ્યું. મને કહે શું કરે છે ભણે છે. મેં એક મુવીની સ્ક્રિપ્ટ પણ આપી તો તેણે મને કહ્યું હું જરૂર વાંચીશ. મને જમાડીને મોકલ્યો હતો. જેમાં મગનું શાક, રોટલી અને દાળભાત મેનું હતા. મને અક્ષયકુમારે 10 મિનિટનો સમય આપ્યો હતો.
દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર ISI પાસેથી રૂપિયા લેતા હોવાનો લગાવ્યો આરોપ, BJPએ કહ્યું- સોનિયા ગાંધી માંગે માફી
સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી