✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જેકી શ્રોફે ખોલી ટ્રાફિક પોલીસની પોલ, ગાડીમાંથી ઉતરીને ક્લિયર કરાવ્યો ટ્રાફિક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 06:01 PM (IST)
1

ફિલ્મ પ્રસ્થાનમ તેલુગુ ફિલ્મની રિમેક છે. સંજય દત્ત પ્રોડશનની આ ફિલ્મને દેવા કટ્ટા ડાયરેક્ટ કરી રહ્યા છે. મૂવી પ્રસ્થાનમના મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. આ ફિલ્મમાં સંજય દત્તના દમદાર ડાયલોગ સાંભળવા મળે છે.

2

ફિલ્મ પ્રસ્થાનમનું શૂટિંગ કરવા લખનઉના રૂમી દરવાજા વિસ્તારમાં ગયા હતા. જ્યાં તેઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા. આ દરમિયાન તેમણે ખુદ ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. આ વીડિયોનું રેકોર્ડિંગ તેની ગાડીમાં બેસેલા કોઈ વ્યક્તિએ કરી હતી. રસ્તો ક્લિયર કરાવ્યા બાદ જેકી ગાડીમાં પરત બેસીને હોટલ જતો રહ્યો હતો.

3

જેકી શ્રોફે ટ્રાફિકમાં ફસાયા બાદ ખુદ ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

4

ફિલ્મના મોશન પોસ્ટરમાં સંજય દત્ત કુર્તા-ધોતીમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ખેતરો નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં સંજય દત્ત ડાયલોગ બોલે છે કે હક આપશો તો રામાયણ શરૂ થશે.

5

ટ્રાફિકમાં ફસાયા બાદ જેકી શ્રોફે ગાડીમાંથી ઉતરીને ખુદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ફિલ્મ આ અંગેનો તેણે ટ્વિટર પર વિડિયો પર શેર કર્યો છે. જેમાં તે ખુદ ગાડીમાંથી ઉતરીને લખનઉમાં ટ્રાફિક ક્લિયર કરાવતો જોવા મળી રહ્યો છે.

6

લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ હવે ફિલ્મ શૂટિંગનું હબ બની ગયું છે. હાલ અહીંયા તેલુગુ ફિલ્મની રિમેક ‘પ્રસ્થાનમ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણે અનેક જગ્યાએ લોકોની ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પોલીસ તેની કામગીરીમાં નિષ્ફળ જવાના કારણે રવિવારે ફિલ્મ સ્ટાર જેકી શ્રોફે પણ સડક પર ઉતરવું પડ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • જેકી શ્રોફે ખોલી ટ્રાફિક પોલીસની પોલ, ગાડીમાંથી ઉતરીને ક્લિયર કરાવ્યો ટ્રાફિક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.