✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન ખાનના બનેવીના ચપ્પલની કિંમત જાણીને તમને લાગશે આંચકો! જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 03:50 PM (IST)
સલમાન ખાનના બનેવીના ચપ્પલની કિંમત જાણીને તમને લાગશે આંચકો! જાણો વિગતે
1

પહેલી નજરે જોવી પણ ન ગમે અને છોકરી જેવી લાગે તેવી ગુચીની આ સ્લીપરની કિંમત છે 24,000 રૂપિયા. આ સ્લીપરની કિંમત 24,000 રૂપિયા છે. તેમાં તો તમે બે મહિનાનું ઘરનું ભાડું ભરી શકો છો.

2

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની નાની બહેનના પતિ બનવું એ પણ કંઈ આસાન કામ નથી. જો આવું થાય તો બધાંની નજર હંમેશા તમારી ઉપર રહે છે. જેમાં તમે ક્યાં જાવ છો, શું કરો છો, કેવા કપડાં પહેરો છો એ બધું જ લોકોની ચર્ચાનો વિષય બનતો હોય છે. જોકે સલમાનનો બનેવી આયુષ શર્મા તેની કૂલ ડ્યુડની ઈમેજ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

3

4

ટ્રેન્ડની વાત કરીએ તો સ્લાઈડ્સ એ આળસુ છોકરાઓના ફેવરિટ ફૂટવેર છે. ઘણાં બોય્ઝ તેને બેડરૂમ ચપ્પલ તરીકે પણ યુઝ કરે છે. વિચારો સલમાનનો બનેવી આવા જ બેડરૂમ ચપ્પલ પાછળ 24,000 રૂપિયા ખર્ચે છે.

5

બી-ટાઉન સેલેબ્સની તો વાત જ કંઈ ઓર છે. તેની સાથે તેણે ડેવિલ રેડ સ્ટ્રેપ્સવાળુ ટી-શર્ટ અને નાઈકીનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું. તેણે કારમાં બેસતાં પહેલા પાપારાઝીઓ માટે પોઝ આપ્યો હતો.

6

સલમાન ખાનનો બનેવી એટલી ચર્ચામાં નથી રહેતો પરંતુ તાજેતરમાં આયુષે એવું કામ કર્યું કે જેને કારણે ફેશનની દુનિયામાં હંગામો બોલી ગયો હતો. આયુષ તાજેતરમાં જ લાલ રંગના ગુચીના સ્લાઈડર્સમાં જોવા મળ્યો હતો. તમને જોવામાં વિચિત્ર લાગે તેવા આ સ્લીપર્સની કિંમત જાણીને તમને આશ્ચર્ય લાગશે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાન ખાનના બનેવીના ચપ્પલની કિંમત જાણીને તમને લાગશે આંચકો! જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.