✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવી સ્ટાર શમા સિકન્દરનો BOLD અંદાજ, શેર કરી HOT તસવીરો, જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jun 2018 05:06 PM (IST)
1

2

શમાએ પ્લાસ્ટિક સર્જરી બાદ તેની આખી બોડી બદલી નાખી છે. વધુ તસવીરો જોવા માટે આગળી સ્લાઈડ જુઓ

3

4

શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.

5

શમા ઘણી વખત તેની હોટ તસવીરો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે જેનાં પર તેનાં ફેન્સ પોઝિટિવ રિસ્પોન્સ આપતા હોય છે.

6

શમાએ ફરી એક વખત તેનાં હોટ એન્ડ બોલ્ડ ફોટાઓ શેર કર્યા છે.

7

શમા સિકન્દરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

8

ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેંસને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.

9

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શમા સિંકદર પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી ફરી એક વખતઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

10

  • હોમ
  • મનોરંજન
  • ટીવી સ્ટાર શમા સિકન્દરનો BOLD અંદાજ, શેર કરી HOT તસવીરો, જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.