4 કેમેરા નહીં આ કંપની લાવી રહી છે 5 કેમેરાવાળો સ્માર્ટફોન!
કેમેરા ઉપરાંત, અન્ય રિપોર્ટ મુજબ એલજી પોતાની ડિસ્પલે પર નોચ ફીચર પણ આપશે. પરંતુ G7ની જેમ યુઝર્સ ઈચ્છે તો આ ફીચરને ટર્ન ઓફ પણ કરી શકે છે. LG G7ની ડિઝાઈન પર હજુ સસ્પેન્સ છે અને ઉમ્મીદ કરાઈ રહી છે કે આ ફોન વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સ્ટાન્ડર્ડ વાઈડ લેન્ચ (LGનો સિગ્નેચર અલ્ટ્રાવાઈડ લેન્સ) મળશે અને એક ત્રીજું સેન્સર હશે. ફોનમાં બોકે ઈફેક્ટ અને વધારે ઝૂમની સુવિધા સાથે પાંચ કેમેરા સેન્સર સાથેનો LG V40 માર્કેટમાં નિશ્ચિત રૂપે ધૂમ મચાવી શકે છે.
આગળના ભાગમાં બે કેમેરા હોવાથી યૂઝર્સ દ્વારા સરળતાથી ફોન અનલોક ફીચરનો ઉપયોગ કરી શકશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવી ટેકનિકના માધ્યમથી સ્માર્ટફોનમાં 3D મેપિંગ ટેકનોલોજીને રજૂ કરશે. પરંતુ રિપોર્ટમાં આ વિશે કોઈ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ યાદીમાં સૌથી આગળ છે હુવાવે, જે હુવાવે પી20 પ્રોમાં ચાર કેમેરા (પાછળ ત્રણ કેમેરા અને આગળ એક કેમેરો) આપી ચૂકી છે. હવે આ યાદીમાં એલજી કંપની સૌથી આગળ નીકળવા માટે પાંચ કેમેરાવળો સ્માર્ટફોન રજૂ કરવા જઈ રહી છે. LG V30ના સક્સેસર સ્માર્ટફોન V40માં કુલ 5 કેમેરા મળશે. જેમાંથી રિયર ભાગમાં ટ્રિપલ કેમેરા અને ફ્રંટ ભાગમાં બે કેમેરા હોવાની આશા છે.
નવી દિલ્હીઃ ફોનમાં જેટલા વધારે કેમેરા તેટલી સારી તસવીર. આ તર્કને આધાર બનાવીને કેટલીક કંપનીઓ પાછળ ડ્યૂઅલ કેમેરા ઉપરાંત આગળ પણ ડ્યૂઅલ કમેરા સેટઅપ આપી રહી છે. પરંતુ કેટલીક કંપનીઓ આ દોડમાં આગળ નીકળતા ચાર કેમેરાવાળો ફોન પણ લોન્ચ કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -