મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ લોકડાઉન ખુલલાં જ ખુલ્લી હવામાં મુંબઈના રસ્તાઓ પર પોતાના ઘરની બહાર સ્પોટ થયા હતા. એવામાં હાલમાં અભિનેત્રી અદા શર્મા ફ્રૂટ ખરીદતી જોવા મળી હતી.
અદા શર્માના હાથમાં એક તડબૂચ જોવા મળી રહ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આની સાથે જ અભિનેતા સોહેલ ખાન પણ લોકડાઉન ખુલતાં જ બાઈક રાઈડ પર નીકળ્યો હતો. સોહેલને તેના ઘરની બહાર કેમેરા પર્સને સ્પોટ કર્યો હતો.
આ ઉપરાંત અભિનેતા અનિલ કપૂર પણ ખુલ્લામાં વોક કરતાં જોવા મળ્યા હતાં. આ દરમિાયન અનિલ કપૂરના ચહેરા પર માસ્ક પહેરેલું હતું.
તમને જણાવી દઈએ કે, અદા શર્માની તસવીરો ચાહકોને સૌથી વધારે પસંદ આવી રહી છે. અદા શર્મા તે સમયે તડબૂચ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. અદાએ પણ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યું હતું.
તમને જણાવી દઈએ કે, અદા શર્મા પોતાના કૂલ એટિટ્યૂટ માટે ચાહકોની વચ્ચે બહુ જ લોકપ્રિય છે. અદાના ચાહકોને આગામી પ્રોજેક્ટની રાહ જોઈને બેઠા છે.
લોકડાઉન ખૂલતાં જ આ હોટ એક્ટ્રેસ નિકળી ફ્રુટ ખરીદવા, તડબૂચની ખરીદી કરીને શું કર્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2020 11:17 AM (IST)
બોલિવૂડ સ્ટાર્સ લોકડાઉન ખુલલાં જ ખુલ્લી હવામાં મુંબઈના રસ્તાઓ પર પોતાના ઘરની બહાર સ્પોટ થયા હતા. એવામાં હાલમાં અભિનેત્રી અદા શર્મા ફ્રૂટ ખરીદતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -