રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર બની આ એક્ટ્રેસ! જાણો શું છે કારણ....
અદા પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પણ પોસ્ટ કરે છે. અદા ‘1920’, ‘ફિર’, ‘હંસી તો ફસી’ અને ‘કમાન્ડો 2’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે.
રિપોર્ટ અનુસાર મેકર્સને પોતાની ફિલ્મ માટે કોઈ ભારતીય ચહેરાની તલાશ હતી જે શાકવાળીનો રોલ કરી શકે.
નોંધનીય છે કે અદા પોતાના હોટ વીડિયોઝને કારણે પણ ખૂબ ચર્ચામાં રહી ચૂકી છે.
તેનો મેકઓવર એવો હતો કે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી.
વિખરાયેલા વાળ, સિમ્પલ સાડી, ગ્રીન બ્લાઉઝમાં અદા જોવા મળી હતી. આ તસવીરમાં તે ખૂબ જ થાકેલી જોવા મળી હતી.
નોંધનીય છે કે અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
હકીકતમાં અદા શર્મા કોઈ હોલિવૂડ ફિલ્મ માટે લુક ટેસ્ટ આપી રહી હતી. આ કારણે તે શાકભાજી વેચતા જોવા મળી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા મોટેભાગે પોતાના વીડિયોની સાથે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અદા શર્મા પોતાના સ્વેગ અને સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. હંમેશા ગ્લેમરસ અને સુંદર જોવા મળતી અદા શર્માની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે શાકભાજી વેચતી જોવા મળી રહી છે. અદા શર્માની આ તસવીરમાં સ્થિતિ તો ખૂબ જ ખરાબ છે, અને ચહેરા પર દુઃખ પણ જોવા મળી રહ્યું છે.