ઐશ્ચર્યા રાય બચ્ચને કયા સિંગર સાથે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા રાય છેલ્લે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળી હતી. ફિલ્મ ‘ફન્ને ખાં’ ઉપરાંત ઐશ્વર્યાને ‘વો કૌન થી’ની રીમેક માટે પણ લીડ એક્ટ્રેસ તરીકે સાઈન કરવામાં આવી છે.
મેગેઝીનના કવર પેજ પર બ્લુ રંગના ગાઉનમાં એશ સુંદર લાગી રહી છે. જ્યારે ફેરેલ કલરફુલ અંદાજમાં જોવા મળ્યો છે.
કેટલાક લોકોને ઐશ્વર્યા અને ફેરેલનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે તો અનેક યુઝર્સે તેને ફોટોશોપ્ડ હોવાનું કહ્યું છે. કેટલાક યુઝર્સે આ જોડીને એકદમ વિચિત્ર ગણાવી હતી.
આ ફોટોશૂટમાં ઐશ્વર્યા હોલિવૂડ સિંગર ફેરેલ વિલિયમ્સ સાથે સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી છે.
ઐશ્વર્યાએ ફેશન મેગેઝિન વોગના એપ્રિલ મહિનાના એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ફન્ને ખા’માં અનિલ કપૂર સાથે જોવા મળશે. તેના ફેન્સ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન તેનું લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -