નીલ આઇલેન્ડના બીચ પર પતિ સાથે મસ્તી કરી રહી છે આ ગુજરાતી એક્ટ્રેસ, જુઓ તસવીરો
આશકાના લગ્નની તસવીર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
આશકાએ અમદાવાદની જાણીતી ક્લબમાં મેરેજ કર્યો હતા.
આશકા ગોરાડિયા અને બ્રેંટ ગોબલ સતત બે મહિનાથી દેશ-વિદેશમાં ફરીને તેમનું હનીમૂન મનાવી રહ્યા છે.
થોડા દિવસો પહેલા બંનેના હનીમૂનની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બંનેના કિસિંગ સીનની તસવીરો તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
આશકા ટેલીવિઝન એક્ટ્રેસ અને એન્કર છે. તેણે અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યું છે અને એક જાણીતી બિઝનેસ ચેનલના શોનું એન્કરિંગ પણ કર્યું છે.
રિયાલિટી શો નચ બલિયે દરમિયાન બંનેની કેમિસ્ટ્રીએ સૌનું દિલ જીત લીધું હતું. જે બાદ બંનેએ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો હતો.
આશકા અને તેનો પતિ હાલ દરિયા કિનારે અનેક ખુશીઓનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે.
તાજેતરની તસવીરમાં આશકા નીલ આઇલેન્ડ પર છે. હાલલ આ કપલ અંદમાન નિકોબારમાં તેમનો ગોલ્ડન ટાઇમ વીતાવું રહ્યું છે.
લગ્ન બાદ વેકેશન એન્જોય કરવા દરમિયાનની તસવીરો આશકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
મુંબઈઃ ગુજરાતી એક્ટ્રેસ અને એન્કર આશકા ગોરાડિયા તેના બોયફ્રેન્ડ બ્રેંટ ગોબલ સાથે લગ્ન કર્યા બાદ હાલ વિશ્વ ભ્રમણમાં વ્યસ્ત છે. આશકાએ ડિસેમ્બર 2017માં અમદાવાદમાં શાહી લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -