પહેલા બિકિની અને હવે ફાટેલ જીન્સના કારણે ટ્રોલ થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, યુઝર્સે કરી ભદ્દી કોમેન્ટ્સ
આવું પહેલીવાર નથી બન્યું જ્યારે અમીષા યુઝર્સના નિશાના પર આવી હોય. આ પહેલા પણ અમીષા પોતાના કપડા અને હેર સ્ટાઈલના કારણે લોકો પાસેથી ઘણું સાંભળી ચૂકીછે. પરંતુ આ યુઝર્સમાં ઘણા અમીષાના ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમીષાની તસવીર પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, તારી પાસે પહેરવા માટે કપડા નથી કે શું. તો બીજા યુઝરે કહ્યું, ઓજી, પોતું કરવાના કપડાં પહેરીને આવી ગઈ? તો કોઈને ફોટો પડાવવાની સેન્સ નથી એમ પણ કહ્યું. પરંતુ આ બધા વચ્ચે અમીષા પટેલના ફોન્સ પણ હતા. તેમને અમીષાના ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા.
હાલમાં જ અમીષા પટેલે ખૂબ જ સામાન્ય જીન્સ-ટોપમાં પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે રેડ કલરના ટોપ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી રહી છે. તસવીરમાં એક્ટ્રેસનું ટ્રેન્ડી લુકવાળું જીન્સ મુસીબત બની ગઈ છે અને લોકોએ તેને અજીબ-અજીબ કમેન્ટ્સ આપવાનું શરૂ કર્યું છે.
નવી દિલ્હીઃ ઘણાં વર્ષોથી ફિલ્મોથી દૂર થઈ ગયેલ એક્ટ્રેસ અમીષા પટેલ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના પહેરવેશને કારણે ટ્રોલર્નસા નિશાના પર તે આવી ગઈ. અમીષા ખુબ જ સ્ટાઈલિશ છે. આથી તે દરેક પ્રકારના ટ્રેન્ડનો યુઝ કરે છે. કપડાંના મામલામાં અમીષા ખૂબ જ ચૂઝી છે આ કારણે જ તે બાકીની એક્ટ્રેસ કરતા ડિફરેન્ટ લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -