અમીષા પટેલે જોવા મળી બોલ્ડ અંદાજમાં, શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
હાલમાં જ અમીષા પટેલે પોતાના ઘણા ફોટોશૂટ પોસ્ટ કર્યા છે. જેમાં એક તસવીરમાં તે શોટ્સમાં જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમીષા પટેલે આ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમીષા પટેલ અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતી રહે છે. અમીષા પટેલે અવારનાવાર મુંબઈ એરપોર્ટ પર પણ ક્લિક થતી જોવા મળે છે.
3
અમીષા પટેલે આ તસવીરો પોસ્ટ કરતા કોઈ કેપ્શન નથી આપ્યું એ પણ નથી જણાવ્યું કે આ તસવીરો કઈ ઈવેન્ટ માટે ક્લિક કરાવી છે.
4
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અમીષા પટેલ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -