બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે
એમીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિયૌટો સાથે સગાઈ કરી હતી. જોકે હજુ સુધી બંનેએ લગ્ન નથી કર્યા. અહેવાલ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોર્જ બિઝનેસમેન છે અને તેના પિતા રિયલ એસ્ટટ બિઝનેસ ટાયકૂન છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોપલેસ ફોટો શેર કરીને એમીએ લખ્યું, ગ્રીસ ? નહીં..... બેબી અને હું ગાર્ડનમાં ગરમીનો આનંદ માણી રહ્યા છીએ અને તેની ઝલકની રાહ જોઈ રહ્યા છે. ઓફિશિયલી પ્રેગ્નેન્સીના 33મા સપ્તાહમાં છું. એમીના ફેન્સ અને મિત્રોને આ તસવીર ઘણી પસંદ આવી છે અને તેઓ તેના પર કમેન્ટ કરી રહ્યા છે.
થોડા સમય પહેલા એમીએ વ્હાઇટ ડ્રેસમાં બોટમાં બેઠેલી તસવીર શેર કરી હતી. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાતો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું, છેલ્લા 9 મહિનાથી આ બાળક એટલી જગ્યાએ ફરી ચુક્યું છે કે હું મારા બાળપણના નવ વર્ષમાં પણ નહોતી ફરી.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પ્રેગ્નેન્ટ છે અને વારંવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને બેબી બંપ દર્શાવતી રહે છે. એમીએ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે ટૉપલેસ નજરે પડી રહી છે. ફોટોમાં એમીએ મોટી હેટ પહેરી છે અને કાનમાં હૂપ ઈયરરિંગ્સ પહેર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -