લગ્ન પહેલા એથનિક લૂકમાં જોવા મળી દીપિકા પાદુકોણ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2018 08:13 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દીપિકા પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે.
4
તસવીરોમાં દીપિકા ગૉલ્ડન થીમ પર આધારિત લૂકમાં જોવા મળી રહી છે. દીપિકાનાં આ એથેનિક લૂકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં દીપિકા અલગ અલગ લૂક સાથે અલગ અલગ ડ્રેસ તેમજ જ્વેલરીમાં જોવા મળી રહી છે.
5
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં જ એક ફોટો શૂટ કરાવ્યું છે. દીપિકા પાદૂકોણે આ ફોટોશૂટ એક જ્વેલરી બ્રાન્ડ માટે કરાવ્યું હતું. આ તસવીરોમાં દીપિકા ઇન્ડિયન લૂકમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટની ઘણી તસવીરો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -