હાર્દિક પંડ્યા સાથેના અફેરને લઈને ઈશા ગુપ્તાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?
હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પંડ્યાનું આ મામલે શું રિએક્શન હશે. બન્નેના અફેરની ચર્ચા ગત જૂન મહિનાથી શરૂ થઈ હતી. ઈશા અને હાર્દિકની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી અને જલ્દીજ તેઓ એકબીજાના નજીક આવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા જલ્દી જ હાઈ ફીવર: ‘ડાન્સ કા નયા તેવર’ માં જજ તરીકે નજર આવશે. ફિલ્મો સિવાય ઈશા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પોતાના અફેરને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાંજ તેણે હાર્દિક પંડ્યા સાથેના રિલેશનને લઈને તમામ વાતો કરી હતી.
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા જલ્દી જ હાઈ ફીવર: ‘ડાન્સ કા નયા તેવર’ માં જજ તરીકે નજર આવશે. ફિલ્મો સિવાય ઈશા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પોતાના અફેરને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાંજ તેણે હાર્દિક પંડ્યા સાથેના રિલેશનને લઈને તમામ વાતો કરી હતી.
ફિલ્મોની વાત કરીએ તો ઈશા ગુપ્તા જલ્દીજ ડાયરેક્ટર ઈન્દર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ ખૂબ ધમાલ મચાવતી નજર આવશે. ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત, બોમન ઈરાની અને અરશદ વારસી છે. તે સિવાય જેપી દત્તાની આગામી ફિલ્મ ‘પલટન’ માં પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -