✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ મહિનાથી મારૂતિ સુઝુકીના તમામ મોડલ મોંઘા થશે, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Aug 2018 08:33 PM (IST)
1

આરએસ કાલસીએ જણાવ્યું કે, જ્યાં સુધી ફાઈનાન્સ ટીમ તેને અંતિમ રૂપ ન આપી દે, ત્યાં સુધી કિંમતોમાં વધારાની કોઈ રેન્જ આપવી મુશ્કેલ છે. અમે તેના પર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છીએ. જ્યારે સ્પષ્ટ થઈ જશે, ત્યારે કિંમતોમાં વધારો કરવામાં આવશે.

2

કાલસીએ કહ્યું કે, આ કારણોથી હવે અમારા માટે જરૂરી થઈ ગયું છે કે, તેનો કેટલોક ભાર ગ્રાહકોને આપવામાં આવે, જે વાહનોની કિંમતમાં વધારો કરીને જ શક્ય છે. ઓગસ્ટમાં બધા મોડલ્સની કિંમતમાં વધારો થશે.

3

મારૂતિ સુઝુકી ઈન્ડિયાના સીનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આરએસ કાલસીએ કહ્યું, અમે કોમોડિટી કિંમતોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, તે ઉપરાંત વિદેશી મુદ્રા દર અમને પ્રભાવિત કરી રહ્યો છે. ફ્લુઅલની કિંમતમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનની પડતર પણ વધી છે. કંપની લાંબા સમય સુધી આ દબાણને સહન કરી શકે તેમ નથી.

4

નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ઈન્ડિયા આ મહિનાથી પોતાના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કરશે. કંપનીએ કહ્યું કે, કોમોડિટી પડતરમાં વધારો, વિદેશી ચલણમાં ઉતાર-ચઢાવ અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતને કારણે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. મારૂતિ સુઝુકીની કિંમતમાં વધારો મોડલ્સના આધાર પર અલગ-અલગ હશે.

  • હોમ
  • બિઝનેસ
  • આ મહિનાથી મારૂતિ સુઝુકીના તમામ મોડલ મોંઘા થશે, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.