✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2018 08:57 AM (IST)
1

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી નાન પડદા પર જોવા મળશે. હુમા એક રિયાલિટ શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી હુમા કુરૈશી ટીવી રિયાલિટી શો ઈન્ડિયાજ બેસ્ટ ડ્રામેબાજમાં જજ તરીકે જોવા મળવાની છે.

2

હુમાએ કહ્યું, ટેલીલિઝન એક રોમાંચક મંચ છે. આ શો સાથે ટીવી પર નાના પડદે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, જેનો હિસ્સો ભારતના સૌથી પ્યારા સૌથી ડ્રામેબાજ બાળકો છે.

3

ગત સીઝનમાં શોના જજ તરીકે વિવેક ઓબેરોય, અનુરાગ કશ્યપ અને સોનાલી બેંદ્રે આ શોની શાન વધારી હતી. પરંતુ આ વખતે હુમા કુરૈશી સોનાલીની જગ્યા લેશે.

4

શાંતનુ માહેશ્વરી અને વિઘ્નેશ પાંડેની મેજબાની વાળા શોને વિવેક ઓબેરોય અને ઉમંગ કુમાર પણ જજ કરે છે. હુમા કુરેશી આ શો માં બોલીવુડ અભિનેત્રી સોનાલી બેંદ્રની જગ્યા લેશે.

5

અભિનેત્રી હુમા કુરેશી ગેંગ્સ ઓફ વાસેપુર ડેઢ ઈશ્કિયા અને કાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડની આ હોટ એક્ટ્રેસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.