મિથુન ચક્રવર્તીની પત્ની-પુત્ર પર ભોજપુરી અભિનેત્રી સાથે રેપનો આરોપ, જાણો સમગ્ર મામલો
આ દરમિયાન મહાઅક્ષયની માતા અને મિથુનની પત્ની યોગીતા બાલીએ પીડિતાને ઘણી વખત ફોન કરી ધમકાવતા કહ્યું તે જાણતી નથી તેનો રૂતબો શું છે? પીડિતાએ પોતાની ફરીયાદની સાથે ફોન પર થયેલી વાતચીતના અંશ અને બંને વચ્ચે થયેલા મેસેજ કોર્ટમાં રજૂ કર્યા, ત્યારબાદ કોર્ટે પોલીસને આદેશ આપ્યા કે આ મામલે ફરીયાદ દાખલ કરી તપાસ કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી ફિલ્મોમાં કામ કરનારી એક અભિનેત્રી આરોપ લગાવ્યો હતો કે મિથુનના પુત્ર મહાઅક્ષયે તેની સાથે એપ્રિલ 2015માં શારીરિક સંબંધ બાંધ્યા હતા, જ્યારે તે કામ માટે તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારબાદ મહાઅક્ષય અને પીડિતા સંપર્કમાં હતા અને આ દરિયાન પીડિતા ગર્ભવતી બની તો મહાઅક્ષયે તેને ગર્ભપાતની ગોળીઓ આપી અને એમ કહીને ગર્ભપાત કરાવ્યો કે તેનાથી કરીયર પર અસર પડશે. પરંતુ લગ્નના વાયદાઓ આપવામાં આવી રહ્યા હતા. થોડા સમય પહેલા પીડિતાએ મહાઅક્ષયને લગ્ન માટે પુછ્યું તો તેણે કુંડળી માંગી. પરંતુ મહાઅક્ષયે એમ કહીને મનાઈ કરી કે કુંડળી નથી મળી રહી અને 7 જૂલાઈના તેના લગ્ન છે.
મુંબઈ: દિલ્હીની રોહણી કોર્ટે બોલિવૂડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર અને પત્ની યોગિતા બાલી વિરૂદ્ધ ફરીયાદ નોંધવાનો આદેશ કર્યો છે. કોર્ટે મિથુનના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી અને પત્ની યોગીતા બાલી વિરૂદ્ધ યૌન ઉત્પીડન, છેતરપિંડી અને સહમતિ વગર ગર્ભપાત કરવાના આરોપમાં ફરીયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -