Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આ બોલીવુડ એક્ટ્રેસે રેડ બિકિની પહેરીને પતિ સાથે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
પૂજા બત્રાના આ બીજા લગ્ન છે. આ પહેલા અભિનેત્રીએ કેલિફોર્નિયાના ડોકટર સાથે 2002માં લગ્ન કર્યા હતા. 2011માં તેણે છૂટાછેડા લીધા હતા. જ્યારે નવાબ શાહ અને ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે એકબીજા સાથે આશરે 5 વર્ષ સુધી ડેટ કર્યું હતું. જે બાદ 2016માં બંને અલગ થઈ ગયા હતા. (તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લેટેસ્ટ ફોટોશૂટમાં પૂજા બત્રા રેડ બિકિનીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. જ્યારે નવાબ તેની સાથે શર્ટલેસ અંદાજમાં મસ્કુલર બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ જુલાઈ મહિનામાં એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા. હવે તેણે પતિ સાથે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. કપલના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલ્ડનેસ માટે જાણીતી પૂજા બત્રા ફોટોશૂટ દરમિયાન પતિ સાથે ખુશખુશાલ જોવા મળી રહી છે. નવાબ અને પૂજાની આ હોટ અને બોલ્ડ કેમિસ્ટ્રી તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -