પટણામાં લોકો પૂરમાં ફસાયેલાં હતાં ત્યારે આ હૉટ ગર્લે પાણીથી ભરેલા રૉડ પર કરાવ્યું ફોટોશૂટ, જાણો શું થઈ ટીકા?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા એકે લખ્યુ છે કે, પટના વાળા લોકો ડુબી રહ્યાં છે, પણ મૉડલ પોતાના ફોટશૂટમાં મસ્ત છે. મૉડલ આવા સમયે પોતાને ફેમસ કરી રહી છે, પણ તેને પુરની વિકટ સ્થિતિ દેખાતી નથી.
પટનાના એક યુવાએ ટિકા કરતાં અદિતિ સિંહ પર લખ્યુ છે કે, પટનામાં કંઇપણ થાય બહારના લોકોને કંઇજ ફરક નથી પડતો.
અદિતિ સિંહના આ ફોટોશૂટની ઇન્ટરનેટ પર ખુબ મજાક ઉડી રહી છે, અને કેટલાક લોકો તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે. અદિતિ સિંહ પટનાની મૉડલ છે અને સાથે સાથે નિફ્ટ પટનાની વિદ્યાર્થીની પણ છે.
હાલ પટનામાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, ઠેર ઠેર ટ્રાફિક જામ છે, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત છે. ત્યારે મૉડલ અદિતિ સિંહ પટના પુરના પાણીમાં હસતા હસતા તસવીરો ખેંચવી રહી છે. આ એક ફોટોશૂટ છે.
પટનાઃ ભારે વરસાદના કારણે હાલ બિહારની સ્થિતિ નાજૂક થઇ ગઇ છે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર અને વાયુસેના પાસે રાહત અને બચાવ કામગીરી માટે મદદ માંગી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે પટના પુરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં એક મૉડલ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. આ તસવીરો વાયરલ થતાં જ મૉડલને લોકો ગાળો આપવા માંડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -