✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પતિ નિક જોનાસ સાથે બરફમાં મસ્તી કરતી જોવા મળી દેશી ગર્લ પ્રિયંકા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2019 06:31 PM (IST)
1

મુંબઈ: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલ પોતાના મિત્રો અને પરિવાર સાથે મૈમથ લેક્સ, કેલિફોર્નિયામાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે.

2

પ્રિયંકા અને નિક જોનાસ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

3

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેમણે પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. આ કપલ સાથે મધુ ચોપરા, જો જોનાસ, સોફી ટર્નર, સંગીત નિર્દેશક ચેજ ફોસ્ટર, સ્ટાઈલિસ્ટ દિવ્યા જ્યોતિ અને અભિનેતા કાર્ડ ઓવરસ્ટ્રીય હતા.

4

દેશી ગર્લ પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ Winter diaries...family કેપ્શન આપ્યું છે.

5

પ્રિયંકા પોતાની માતા મધુ ચોપરા અને ભાણેજ કૃષ્ણા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • પતિ નિક જોનાસ સાથે બરફમાં મસ્તી કરતી જોવા મળી દેશી ગર્લ પ્રિયંકા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.