સોનમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, તમામ શાકાહારી અને વીગન લોકો માટે જાણકારી. મહેરબની કરીને તમે આયોડીનથી ભરપૂર હોય તેવા મીઠાનો જ ઉપયોગ કરો, આ વાત ધ્યાનમાં રાખો. મને હમણાં જ ખબર પડી કે મારામાં આયોડીનની ઉણપ છે. ટેબલ સોલ્ટ આયોડીન મેળવવાનું સૌથી સરળ સાધન છે.
બોલીવુડમાં અનેક એવા સેલેબ્સ છે જે વીગન બની ગયા છે અને તેમને ટ્રેંડસેટર પણ માને છે. તાજેતરમાં જ કોહલીએ પણ જાહેરાત કરી હતી કે તેઓ વીગન બની રહ્યા છે. વીગન લોકો પ્રાણીઓનું માંસ અને દૂધ બનાવટોથી દૂર રહે છે. ઉપરાંત ખાવાની ચીજો માટે વૃક્ષોમાંથી બનેલી ચીજો પર વધારે નિર્ભર રહે છે.
અમદાવાદમાં આ તારીખે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે