સોનમ કપૂરે શેર કર્યા બેડરૂમ સીક્રેટ, આપ્યા આ સવાલોના જવાબ, જાણો વિગત
મુંબઈઃ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ સોનમ કપૂર તેની પર્સનલ લાઇફમાં ઘણી ખુશ છે. અનીતા શ્રોફ અદાજાનિયાના ટોક શો ફીડ અપ વિથ ધ સ્ટાર્સમાં સોનમ કપૂરે તેની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલા સિક્રેટ શેર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનું કારણ આપતાં તેણે જણાવ્યું કે, શાહિદ અને આયુષ્માન તેમના વાળ સરખા કરવામાં ઘણો સમય લે છે. પતિ આનંદ આહુજાની પ્રપોઝલ પર પણ સોનમે ખુલાસો કર્યો હતો. સોનમે કહ્યું કે, આનંદે તેને રિંગ વગર જ પ્રપોઝ કર્યું હતું.
શો દરમિયાન જ્યારે સોનમને પૂછવામાં આવ્યું કે તે રાતે બેડરૂમમાં લાઇટ બંધ રાખે છે કે ચાલુ ? જેના જવાબમાં સોનમે કહ્યું કે તે લાઇટ ચાલુ રાખે છે. તેના કોસ્ટાર્સને લઇને પૂછવામાં આવ્યું કે શું તમે ક્યારેય કોઈ કોસ્ટાર્સને માર્યા છે ? આ સવાલના જવાબમાં તેણે આયુષ્માન ખુરાના અને શાહિદ કપૂરનું નામ લીધું.
સોનમે શાહિદ કપૂરને બીજી વખત પિતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું કે, ઘરમાં નવા વ્યક્તિના આગમન બદલ તમને બંનેને શુભેચ્છા. હવે નાની મીશા સાથે રમવા એક ભાઈ મળી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -