મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર રેડ કલરના ટુ પીસમાં વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. ઉર્વશી રેડ ડ્રેસમાં બીચ પર આકર્ષક પોઝ આપતી નજરે પડી રહી છે. 






ઉર્વશી રૌતેલાએ ગઈ કાલે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઇક મળી રહ્યા છે. તેમજ ફેન્સ આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. 






તેમજ ઉર્વશીને આ લૂકમાં ખૂબ જ સુંદર લાગતી હોવાનું ફેન્સ જણાવી રહ્યા છે. ઉર્વશીએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, પોતાને પ્રેમ કરવો એ જીવનભરના રોમાંસની શરૂઆત છે.