મિજવાન 2017: શ્રેયા સરન, શ્રીદેવી અને સુષ્મિતાનો આવો હતો અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2017 05:21 PM (IST)
1
2
3
4
શ્રીદેવી
5
6
7
8
શ્રેયા સરન
9
10
11
શબાના આઝમી અને નંદિતા દાસ
12
સંગીતા બિજલાની
13
14
15
નીતુ સિંહ
16
મુંબઈ: એનજીઓ મિજવાન વેલફેર સોસાયટી માટે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ રેમ્પવોક કર્યુ હતું. આ ફેશન શો જોવા માટે શ્રીદેવી, હુમા કુરેશી, સંગીતા બિજલાની, શ્રેયા સરન જેવી અભિનેત્રીઓ આવી હતી. ઉલ્લેખનીય છે કે શબાના આઝમીના પિતા અને દિવંગત શાયર કૈફી આઝમીએ આ ફાઉંડેશન શરૂ કર્યુ હતું. 40 કારિગરોથી શરૂ થયેલી આ સંસ્થામાં હવે 300 કારીગરોને રોજગાર આપે છે. મિજવાન વેલફેર સોસાયટીનું સંચાલન શબાના આઝમી કરે છે અને આ શોનું આયોજન પણ તેમણે કર્યુ હતું.
17
કોંકણા સેન શર્મા અને કિરણ રાવ
18
19
20
21
22
હુમા કુરેશી
23
ફરાહ ખાન