✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: સ્ટાર સ્ક્રીન અવોર્ડઝમાં આવો હતો દિપીકા-આલિયાનો અંદાજ, SRK-સલમાન બન્યા હોસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2016 11:13 AM (IST)
1

2

મુંબઈ: મુંબઈમાં 22માં સ્ટાર સ્ક્રીન અવોર્ડ્ઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના સ્ટાર્સ દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂત, બિપાશા બાસુ, હુમા કુરેશી સહિત ઘણા હાજર રહ્યા હતા.

3

4

Best Newcomer (Male)- જીમ સર્ભ (નિરજા) અને હર્ષવર્ધન કપૂર(મિર્ઝયા) Best Newcomer (Female)-દિશા પટ્ટણી (એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી) Best Supporting Actor- રીષિ કપૂર (કપૂર એન્ડ સન્સ) Best Supporting Actress- શબાના આઝમી (નિરજા)

5

બેસ્ટ ફિલ્મ - પિંક બેસ્ટ અભિનેતા -અમિતાભ બચ્ચન (પિંક) બેસ્ટ અભિનેત્રી -આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) બેસ્ટ દિગ્દર્શક - રામ માધવાની (નિરજા)

6

Critics Choice For Best Actor સુશાંત સિંહ રાજપૂત (એમ.એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી) Critics Choice For Best Actress સ્વરા ભાસ્કર (નિલ બટ્ટે સન્નાટા) Most promising Debut Director ટીનુ સુરેશ દેસાઈ (રૂસ્તમ) Best Actor In A Comic Role વરૂણ ધવન (ઢીશૂમ) Best Child Artist રિયા શુક્લા (નિલ બટ્ટે સન્નાટા)

7

પણ ઘણા સમય બાદ સલમાન ખાન અને શાહરૂખ ખાને એક સ્ટેજ પર આવી આ અવોર્ડ નાઈટ હોસ્ટ કરી હતી. તે બંનેએ સ્ટેજ પર સાયકલ ચલાવી અને એન્ટરટેઈન કર્યા હતા. જાણો ક્યા સ્ટાર્સ અને ફિલ્મને મળ્યા અવોર્ડ્ઝ

8

9

Best Lyricist- અમિતાભ ભટ્ટાચાર્ય (ઐ દિલ હૈ મુશ્કીલ) Best Music- પ્રિતમ ચક્રવર્તી (ઐ દિલ હૈ મુશ્કીલ) Best Playback Singer (Male)- અમિત મિશ્રા- બુલ્લેયા (ઐ દિલ હૈ મુશ્કીલ) Best Playback Singer (Female)- પલક મુછલ- કૌન તુજે (એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી) Best Choreography- બોસ્કો-સીઝર – કાલા ચશ્મા (બાર બાર દેખો) Best Editing- આદિત્ય બેનર્જી (પિંક) Best Cinematography-અનય ગોસ્વાની- (ફિતૂર) Best Action- જય સિંહ નીજ્જર (શિવાય)

10

Best Story Screenplay-સાઈવિન ક્વોડ્રાસ (નિરજા) Best Dialogue-રીતેશ શાહ- (પિંક) Star Plus Ki Nai Soch Award-આલિયા ભટ્ટ Lifetime Achievement Award-રેખા Best Style Icon Award-દિપીકા પાદુકોણ

  • હોમ
  • મનોરંજન
  • PICS: સ્ટાર સ્ક્રીન અવોર્ડઝમાં આવો હતો દિપીકા-આલિયાનો અંદાજ, SRK-સલમાન બન્યા હોસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.