✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ન્યૂઝીલેંડના PM જૉને કી એ આપ્યું તાત્કાલિક રાજીનામું, જાણો કેમ કરવો પડ્યો આવો નિર્ણય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2016 08:11 AM (IST)
1

સિડની: ન્યુઝીલેંડના પ્રધાનમંત્રી જૉને આજે આશ્ચર્યજનક રીતે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.

2

જૉને કીએ આ સંદર્ભે કહ્યું કે, તેમના માટે રાજનીતિ છોડવાનો આ સાચો સમય છે. તેમને કહ્યું, ‘હાલ મેં ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી નથી, પરંતુ સંસદમાં સભ્ય બની રહીશ, જેથી તેમના ચૂંટણી વિસ્તારમાં બન્યા રહે..

3

તેમને કહ્યું કે, તે હંમેશા નવા પ્રતિભાશાળી વ્યક્તિને આગળ લાવવા માટે માંગે છે. જેના લીધે તેમને પોતાના પદથી રાજીનામું આપું છું.

4

55 વર્ષીય જૉને 19 નવેમ્બર 2008 એ ન્યુઝીલેંડના 38મા પ્રધાનમંત્રીની ચૂંટણીમાં જીત્યા હતા.

  • હોમ
  • દુનિયા
  • ન્યૂઝીલેંડના PM જૉને કી એ આપ્યું તાત્કાલિક રાજીનામું, જાણો કેમ કરવો પડ્યો આવો નિર્ણય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.