✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરણ જોહરની પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જલસો, સૈફ સાથે આવી કરિના તો મીરા હતી એકલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2017 05:08 PM (IST)
1

કરણની પાર્ટીમાં સૈફ અને કરિના પણ આવ્યા હતા.

2

આલિયા અને સિદ્ધાર્થ

3

શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર

4

કરિના અને સૈફની હાજરી સાથે શાહિદની પત્ની મીરા પણ આ પાર્ટીમાં આવી હતી. પહેલી વાર એવું બન્યું કે બેબો અને મીરા એક જ પાર્ટીમાં ગયા હોય. જો કે શાહિદ આ પાર્ટીમાં આવ્યો નહોતો

5

રણવીર અને દીપિકા પાર્ટીમાં સાથે આવ્યા હતા.

6

દિયા મિર્ઝા

7

મલાઈકા અને અમૃતા અરોરા મિત્ર સાથે

8

મુંબઈઃ કરણ જોહરે શનિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટી ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિન માટે રાખવામાં આવી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલીવુડ સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીમાં કરિના કપૂર-સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સુઝાન ખાન, મનિષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, સૂરજ પંચોલી, ક્રિશ્ચિયન લૌબોટિન, રેહા કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, સોનાક્ષીસિંહા, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, જ્હાનવી કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર, મિનિ માથુર-કબીર ખાન, દિયા મિર્ઝા, સુશાંતસિંહ રાજપૂત, ફરહાન અખ્તર, ફરાહ ખાન, નેહા ધુપિયા, કિરણ રાવ અને આદિત્ય રોય કપૂર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

9

દીપિકા પદુકોણ

10

મીરા રાજપૂત

  • હોમ
  • મનોરંજન
  • કરણ જોહરની પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જલસો, સૈફ સાથે આવી કરિના તો મીરા હતી એકલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.