મુંબઈ: પાંચમાં અંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને દુનિયા સાથે બોલીવૂડ સ્ટાર્સ પણ યોગ કરતા જોવા મળ્યા હતા. બોલીવૂડના ઘણા સ્ટાર્સે યોગ કરતા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.


બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ યોગ કરતી તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. પરિણીતી બ્લેક આઉટફિટમાં યોગ કરતી જોવા મળી હતી.


કિમ શર્માએ પણ યોગ કરતી તસવીરો શેર કરી હતી.


બિપાશા બાસુએ પણ યોગ કરતી તસવીરો શેર કરી હતી.


ભોજપુરી એક્ટ્રેસ મોનાલિયાએ યોગ કરતી તસવીર શેર કરી હતી.


એક્ટ્રેસ સોનલ ચૌહાણે પણ યોગ કરતી તસવીરો શેર કરી હતી.