ગુરૂવારે સવારે એક એસયૂવી કાર ગુરૂગ્રામના માનસેર તરફ જઈ રહી હતી. ટોલ લેન 27 પર હાજ મહિલા કર્મચારીએ જ્યારે કાર ચાલક પાસે ટોલ ટેક્સ માંગ્યો તો કાર ચાલકે ખરાબ વ્યવહાર કર્યો હતો. બાદમાં કાર ચાલકે મહિલા કર્મચારીને માર માર્યો હતો. કાર ચાલકે મહિલા કર્મચારીને મોઢા પર માર મારતા નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ. મહિલા સાથે મારપીટ કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ગુરૂગ્રામમાં મહિલા ટોલ કર્મચારીને કાર ચાલકે માર્યો માર, CCTVમાં કેદ થઈ ઘટના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2019 05:04 PM (IST)
હરિયાણાના ગુરૂગ્રામમાં એક મહિલા ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના સામે આવી છે. એક કાર ચાલક ટોલ ભર્યા વગર કાર પસાર કરી રહ્યો હતો ત્યારે મહિલા કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે મહિલા સાથે મારપીટ કરી હતી.
NEXT
PREV
ગુરૂગ્રામ: હરિયાણાના ગુરૂગ્રામમાં એક મહિલા ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના સામે આવી છે. એક કાર ચાલક ટોલ ભર્યા વગર કાર પસાર કરી રહ્યો હતો ત્યારે મહિલા કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે મહિલા સાથે મારપીટ કરી હતી. આ મામલે આરોપી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
ગુરૂવારે સવારે એક એસયૂવી કાર ગુરૂગ્રામના માનસેર તરફ જઈ રહી હતી. ટોલ લેન 27 પર હાજ મહિલા કર્મચારીએ જ્યારે કાર ચાલક પાસે ટોલ ટેક્સ માંગ્યો તો કાર ચાલકે ખરાબ વ્યવહાર કર્યો હતો. બાદમાં કાર ચાલકે મહિલા કર્મચારીને માર માર્યો હતો. કાર ચાલકે મહિલા કર્મચારીને મોઢા પર માર મારતા નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ. મહિલા સાથે મારપીટ કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ગુરૂવારે સવારે એક એસયૂવી કાર ગુરૂગ્રામના માનસેર તરફ જઈ રહી હતી. ટોલ લેન 27 પર હાજ મહિલા કર્મચારીએ જ્યારે કાર ચાલક પાસે ટોલ ટેક્સ માંગ્યો તો કાર ચાલકે ખરાબ વ્યવહાર કર્યો હતો. બાદમાં કાર ચાલકે મહિલા કર્મચારીને માર માર્યો હતો. કાર ચાલકે મહિલા કર્મચારીને મોઢા પર માર મારતા નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ. મહિલા સાથે મારપીટ કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -