✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'કેલેન્ડર ગર્લ' પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયામાં લગાવી રહી છે આગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 05:54 PM (IST)
1

રૂહિ સિંહે અર્વોડ વિનિંગ ડૉક્યૂમેંટ્રી ફિલ્મ 'ધ વર્લ્ડ બિફોર હર' માં પણ જોવા મળી હતી.

2

ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કાસ્ટ થવાના કારણે અભિનેત્રી ચર્ચામાં આવી હતી.

3

પોતાની હોટ અદાઓના કારણે આ અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. રૂહિ સિંહની તસવીરો તેના ફેંસ ખૂબ જ પસંદ કરે છે.

4

રૂહી સિંહ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તે વાંરવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

5

ઈંસ્ટાગ્રામ પર તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

6

141,000થી પણ વધારે ફોલોઅર્સ ધરાવતી રૂહિ સિંહનો આ અંદાજ ઈંસ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

7

મુંબઈ: બોલ્ડ તસવીરોમાં ડાયરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'ની અભિનેત્રી રૂહી સિંહ જોવા મળી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • 'કેલેન્ડર ગર્લ' પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયામાં લગાવી રહી છે આગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.