પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણાનું ગ્રાન્ડ મેરેજ રિસેપ્શન પાર્ટી, બોલિવૂડ-ક્રિકેટ જગતની કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત શાહરૂખ ખાન, કૈટરિના કૈફ, સંગીતા બીજલાની, સોનાક્ષી સિન્હા, ઋતિક રોશન, અંગદ બેદી અને નેહા ધૂપિયા સહિતની હસ્તીઓએ પાર્ટીમાં હાજરી આપીને વરરાજા અને દુલ્હનને શુભેચ્છા પાઠવી હતી.
આ અવસર પર મનીષ મલ્હોત્રા, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, ડેઝી શાહ અને સાગરિકા ઘટગેએ પૂર્ણાના મેરેજમાં હાજરી આપી હતી.
આ સિવાય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાને પણ જોરદાર ડાન્સ કર્યો હતો.
લગ્ન અને સંગીત સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. બોલિવૂડ હસ્તીઓની વાત કરવામાં આવે તો લગ્નમાં સલમાન ખાન, જૈકલીન ફર્નાંડિઝ અને નુસરત બરૂચાએ ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા હતાં.
સાક્ષી ધોનીની બેસ્ટ ફ્રેન્ડ પૂર્ણા પટેલે શનિવારે નમિત સોની સાથે સાથ ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન બાદ સાંજે વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની તમામ દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.
મુંબઈ: કોંગ્રેસ નેતા પ્રફુલ પટેલની પૂર્ણા પટેલના શનિવારે બિઝનેસમેન નમિત સૌની એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્નમાં રાજકારણીઓ સિવાય બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તીઓ ઉમટી પડી હતી. એટલું જ નહીં સંગીત સેરેમનીમાં આ હસ્તીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -