‘ઓકે જાનૂ’ના પ્રીમિયરમાં પતિ સાથે પહોંચી વિદ્યા બાલન, શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે પણ જોઈ ફિલ્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jan 2017 11:28 AM (IST)
1
2
પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે વિદ્યા
3
4
5
6
વરૂણ ધવન
7
સ્વરા ભાસ્કર
8
સિદ્ધાર્થ મલ્હોત્રા
9
શક્તિ કપૂર
10
બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઓકે જાનૂ'ની સ્ક્રીનિંગમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. ઓકે જાનુ આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. જો કે ક્રિટીકે આ ફિલ્મને ઠીક-ઠીક રેટિંગ આપ્યુ છે. શાદ અલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સાઉથની ઓકે કનમણિ ફિલ્મની રિમેક છે. સાઉથની આ ફિલ્મ મણિ રત્નમે ડિરેક્ટ કરી હતી. ફિલ્મની સ્ક્રિનિંગમાં વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, શક્તિ કપૂર, શબાના આઝમી જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા. જુઓ તસવીરો
11
12
મલાઈકા અરોરા ખાન
13
ક્રિતિ સેનોન
14
આલિયા ભટ્ટ
15
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર