લગ્નના એક વર્ષ સુધી પતિ- પત્ની વચ્ચે ન બંધાયા સેક્સ સંબંધ, જાણો પછી શું થયો ચોંકાવનારો ખુલાસો
અરજીમાં વધુ જણાવાયું છે કે, પંચમહાલમા સીતાદેવીના નણંદ નયનાબેને પોતાની દેરાણીની દીકરી દત્તક લઇ મારી પુત્રી તરીકે ધોરાજી નગરપાલિકમા ખોટા દસ્તાવેજ બનાવી લીધા છે. જેથી સમાજમાં આબરૂ બચી જાય પરંતુ મારો પતિ નપુસંક છે. ખોટા દસ્તાવેજ ઊભા કરી ધોરાજી નગરપાલિકામાં એન્ટ્રી પણ કરાવી હતી. જેથી તેનો ભવિષ્યમાં પુરાવારૂપે ઉપયોગ કરી શકાય. આ સિવાય ટોંણા મારી 10 લાખનું દહેજ માંગી રહ્યા છે. હાલ પરિણીતા પોતાના પિતાના ઘરે રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: આજકાલ દેશમાં ઘરેલું હિંસાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. ત્યારે વધુ એક પરિણીતાએ પોલીસ સમક્ષ જઈને અરજી કરી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ જણાવ્યું હતું કે મારો પતિ નપુંસક છે જે મારા લગ્ન વખતે મારા સાસરિયાએ આ માહિતી મારાથી છૂપાવી હતી. ધોરાજીના વતની સુરેશ હિરાણી સાથે મારા થોડા સમય પહેલા અમરેલીમાં લગ્ન થયા હતા. પરંતુ લગ્નના એક વર્ષ સુધી અમારી વચ્ચે સેક્સ સંબંધ બંધાયા નહોતો, હું જ્યારે મને તેની સાથે અંગત પળો માણવાની વાત કરતી ત્યારે વાત બદલીને તેનાથી છૂટકારો મેળવવાની કોશિશ કરતો હતો. અને ત્યારબાદ મારા પતિની અમુક હરકતોને કારણે ખબર પડી કે મારો પતિ નપુસંક છે. મારા સાસરિયાઓએ ખોટા દસ્તાવેજનો સહારો લઈને દેરાણીની પુત્રીને દત્તક લઈ ખોટા દસ્તાવેજ બનાવી તેને માતા બતાવી કાયદાથી બચવા માંગે છે આવો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસને મળેલી વિગત પ્રમાણે, રાજકોટના જામનગર રોડ પર આવેલા રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતી સીતાદેવી પોલીસ કમિશ્નર પાસે પહોંચીને એક અરજી કરીને પોતાની સાથે થયેલા અન્યાયની વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે, મૂળ ધોરાજીના વતની સુરેશ હિરાણી સાથે મારા થોડા સમય પહેલા અમરેલીમાં લગ્ન થયા હતા. અને ત્યારબાદ તેને જાણવા મળ્યું કે મારો પતિ નપુસંક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -