બૉલીવુડ સ્ટાર્સે ઉજવી દિવાળી, ફિલ્મ પ્રૉડ્યૂસર ગુહાના ઘરે યોજેલી ગ્રાન્ડમાં પ્રીતિ જિન્ટા, શ્રેકી શ્રોફ સહિતના સ્ટાર્સ જોડાયા
અભિનેતા હર્ષવર્ધન રાણે અને કિમ શર્મા પણ ફિલ્મ પ્રૉડ્યૂસરની પાર્ટીમાં જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીમાં લારા દત્તા ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી, તેને સુંદર સાડી પહેરી હતી.
પાર્ટીમાં પ્રેગનન્ટા નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદી સાથી પહોંચી હતી.
આ દિવાળી બેશમાં અભિનેત્રી ટિસ્કા ચોપડા પણ હાજરી આપી.
ખાસ વાત એ છે કે, અહીં પ્રીતિ જિન્ટા પણ દેખાઇ, તેને લાલ રંગની હૉટ ડ્રેસ પહેરી હતી.
પ્રદીપ ગુહાના આમંત્રણ પર હૉટ અભિનેત્રી રવિના ટંડન પણ પાર્ટીમાં જોડાઇ હતી.
દિવાળી બેશમાં જેકી શ્રોફ પણ જોવા મળ્યો, આ દરમિયાન તેને સફેદ રંગનો કુર્તા અને પાયજામો પહેર્યો હતો.
લારા દત્તા પતિ મહેશ ભૂપતિની સાથે અહીં પહોંચી હતી, એકદમ હૉટ અંદાજમાં જોવા મળી.
અભિનેતા ચંકી પાન્ડે પણ ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાના ઘરે હાજરી આપી હતી.
બૉલીવુડની દિવાળી પાર્ટી બેશમાં નુસરત ભરુચાએ પણ હાજરી આપી, આ દરમિયાન તે એકદમ સુંદર ડ્રેસમાં આકર્ષક લાગી રહી હતી.
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મોમાં અનેક વાર દિવાળીની પાર્ટી જોવા મળી છે. અનેક ફિલ્મોમાં આવા દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે, હવે આ દ્રશ્યને જીવંત કરતી પાર્ટી ફિલ્મ પ્રૉડ્યૂસર પ્રદીપ ગુહાએ પોતાના ઘરે રાખી હતી. આ ગ્રાન્ડ પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજ સેલેબ્સ ફિલ્મ પ્રૉડ્યૂસરના ઘરે મહેમાન બન્યા, જેમાં જેકી શ્રોફ, પ્રીતિ જિન્ટા, લારા દત્ત સહિતના સ્ટાર સામેલ થયા હતા. અહીં તેની કેટલીક તસવીરો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -