મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓનો જોવા મળ્યો જમાવડો, આ રહી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2018 09:11 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ જોવા મળી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચનથી લઈ આમિર ખાન, સચિન તેંડુલકરથી લઈ ઝહીરખાન અને હેમા માલિની સુદ્ધાં પહોંચ્યા હતા.
23
24
25
દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રિલાયન્સ ગ્રુપના ચેરમેનના ઘર પર એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત રાજકીય અને ક્રિકેટ જગતની પણ હસ્તીઓ જોવા મળી હતી. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને પુત્ર દરેક મહેમાનનું સ્વાગત કર્યું હતું.