✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અહીં મળી રહી છે આજીવન ફ્રી પિઝાની ઓફર, કરવું પડશે આ કામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2018 07:27 AM (IST)
1

2

3

4

5

6

આ ઓફરને એટલો બધો પ્રતિસાદ જોવા મળ્યો કે લોકોએ હાથ, પગ, ચેહરા તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ટેટૂ બનાવડાવ્યા હતા. આ ટેટૂની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

7

કંપનીઓ 31 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી આ ઓફર ખુલ્લી મુકી હતી. જોકે ઓફર જાહેર કર્યાના થોડા જ સમયમાં અનેક લોકોએ ટેટૂ ચીતરાવ્યા હતા. ઓફરને મળેલા રિસ્પોન્સથી કંપનીએ તાત્કાલીક ઓફર બંધ કરી દીધી અને બાદમાં કંપનીએ સ્પષ્ટતા કરી કે આ ઓફર પ્રથમ 350 લોકો માટે જ હતી.

8

નવી દિલ્હીઃ રશિયામાં ડોમિનોઝ પિઝાની એક બ્રાન્ચે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક પ્રમોશનલ ઓફર જાહેર કરી હતી. આ ઓફર અંતર્ગત જે લોકો પોતાના શરીર પર અન્ય લોકો જોઈ શકે તે રીતે ડોમિનોઝના લોગોનું ટેટૂ બનાવડાવશે તો તેને 100 વર્ષ સુધી ફ્રીમાં પિઝા આપવામાં આવશે.

  • હોમ
  • દુનિયા
  • અહીં મળી રહી છે આજીવન ફ્રી પિઝાની ઓફર, કરવું પડશે આ કામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.