મુંબઇઃ સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. હવે અભિનેત્રી દિયા મિર્જાનુ નામ આ કેસ સાથે જોડાઇ ગયુ છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે.

સુત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્જાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્જાને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટૉપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ