મુંબઇઃ ફાતિમા સના શેખ આમ તો પ્રૉફેસનલ લાઇફતી વધુ પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સનુ દિલ ધડકાવી દીધુ છે. એક્ટ્રેસની તસવીરો જોઇને ફેન્સ દંગ રહી ગયા છે. તસવીરોમાં ફાતિમા સના શેખ એકથી એક ચઢિયાતા પૉઝ ઓપતી દેખાઇ રહી છે. જેને સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે હુસ્નની પ્રસંશા તેના ફેન્સ પણ કરી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ પર ફાતિમા સના શેખે જે નવી તસવીરો શેર કરી છે, તે જોરદાર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ ઓફ શૉલ્ડર થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં લાંબા વાળમાં સુંદર દેખાઇ રહી છે. ફેન્સ તેના દરેક અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે. તસવીરોમાં ફાતિમા સના શેખે એવા એવા પૉઝ આપ્યા છે જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના સિઝલિંગ લૂકની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યા છે. પોતાના લૂકને પૂરો કરવા માટે ફાતિમા સના શેખે ઓપન હેર રાખ્યા છે. સાથે જ એક્ટ્રેસે મિનિમમ મેકઅપથી પોતાના લૂકને પુરો કર્યો છે, જેમાં તે કેર વર્તાવી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વાર ફાતિમા સના શેખ નેટફ્લિક્સની ફિલ્મ અજીબ દાસ્તાનમાં દેખાઇ હતી. એક્ટ્રેસની એક્ટિંગની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, ફાતિમા સના શેખ સુપર ડુપર હિટ ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીના રૉલમાં હતી, આ ફિલ્મમાં તેના રૉલની દર્શકોએ ખુબ પ્રસંશા કરી હતી. જોકે, બાદમાં આમિરના છુટાછેડાને લઇને પણ તેનુ નામ ઉછળ્યુ હતુ.
આ પણ વાંચો........
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો
સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો
ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ
CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે
આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે