તસવીરોમાં સાડી લૂક એકદમ બેસ્ટ લાગી રહ્યો છે. જ્હાન્વી કપૂરે અટાયર મુંબઇની એક ઇવેન્ટ 'ઉમંગ' માટે આ સાડી પહેરી હતી.
સોશ્યલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. જ્હાન્વી કપૂરે લાલ રંગની સાડી પહેરી છે, તેનો સ્ટાઇલિશ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ જ્હાન્વી કપૂર સરખામણી હવે શ્રીદેવી સાથે કરી રહ્યાં છે.