Sakshi malik Bikini viral video : ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. હાલમાં સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર પિંક બિકિનીમાં ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પિંક સ્ટનિંગ લૂકમાં સાક્ષી મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
સાક્ષી મલિકનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. સાક્ષીએ કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે. સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકની બિકિની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થાય છે.
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે.
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે.
Sophie Choudry : સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી સિંગર સોફી ચૌધરી, જુઓ વાયરલ તસવીરો