મુંબઈ: તમે અભિનેત્રી સાક્ષી મલિકને જાણતા જ હશો. બમ ડિગી ડિગી ગીતથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલો પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. સિલ્વર આઉટફિટમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
સાક્ષી મલિકના ચાહકો પણ તેનો આ બોલ્ડ વીડિયો જોઈને તેના દિવાના બની ગયા છે. સાક્ષી મલિકે નવા ફોટોશૂટમાં પોતાનું હોટ ફિગર ચાહકોને બતાવ્યું છે. હાલ તો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવનારી અભિનેત્રી સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર ચર્ચામાં છે. વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, સાક્ષી મલિકનો આ વીડિયો તેના તાજેતરના ફોટોશૂટનો છે. જ્યાં ચાહકો સાક્ષી મલિકના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક આ પહેલા પણ બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.
બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોનો વીડિયો શેર કર્યો છે. સાક્ષી મલિક સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી.