Esha Gupta : એમએક્સ પ્લેયર પર બૉબી દેઓલ સ્ટારર આશ્રમ સીરીઝની 3જો ભાગ ધમાલ મચાવી રહ્યો છે, રેકોર્ડ લોકો આને જોઇ ચૂક્યા છે, અને હજુ તેના દર્શકોની સંખ્યા સતત વધી રહી છે. સિઝન 3માં સૌથી વધુ ચર્ચામાં ઇશા ગુપ્તા છે. વેબ સીરીઝમાં તો ઇશાએ પોતાની હૉટનેસને તડકો બતાવ્યો જ છે પરંતુ રિયલ લાઇફમાં પણ તેની અદા ફેન્સને ખુબ પસંદ આવી ગઇ છે. તાજેતરમાં એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બ્લૂ બિકીનીમાં પોતાની સેક્સી તસવીરો શેર કરી છે.
બિકીની તસવીરોમાં ઇશા પોતની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. પોતાની તસવીરોને લઇને ઇશા અનેકવાર ટ્રૉલર્સના પણ નિશાને આવી ચૂકી છે. ઇશાની બિકીની તસવીરો તેના ફેન્સનુ ખુબ ધ્યાન ખેંચે છે. ઇશાના ચાહનારાઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેની લાંબી ફેન ફોલોઇંગ છે.
ઇશા ગુપ્તા બૉબી દેઓલની વેબ સીરીઝ 'આશ્રમ 3'થી દર્શકોનુ ખુબ ધ્યાન ખેંચી રહી છે. આ વેબ સીરીઝમાં તેની ભૂમિકા ખુબ ચર્ચામાં છે.
ઇશા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને વાહવાહી પણ મેળવતી રહે છે. ઇશા પહેલા પણ પોતાની તમામ બિકીની તસવીરો શેર કરી ચૂકી છે. ફેન્સ તેના બિકીની અવતારને ખુબ પસંદ પણ કરે છે.