Avneet Kaur Hot Pics: અવનીત કૌરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તે ટ્રાન્સપરન્ટ પરપલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તેના ખુલ્લા વાળ, લાઈટ મેકઅપ, હાથમાં બંગડીઓ, કાનમાં સોનાની બુટ્ટી અને તેના ચહેરા પરનું સ્મિત ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. અભિનેત્રીના આકર્ષક દેખાવ અને તેની સ્ટાઇલિશ પરપલ સાડીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. 






એક્ટ્રેસ અવનીત કૌરની તસવીરો જોઈને ફેન્સ ચોંકી ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે. અવનીતે ફરી એકવાર પોતાની સ્ટાઈલ અને ગ્લેમરથી સાબિત કરી દીધું છે કે તે ફેશનની દુનિયામાં એક મોટું નામ છે. અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને પસંદ કરે છે.  






તેના અભિનયની શરૂઆત વિશે વાત કરીએ તો 2012માં 'મેરી મા'થી શરૂઆત કરનાર અવનીત 'મર્દાની, 'કરીબ કરીબ સિંગલ', 'મર્દાની 2', 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળી હતી. 


તેની આગામી ફિલ્મો છે 'લવ કી અરેન્જ્ડ મેરેજ' અને 'લવ ઇન વિયેતનામ'. ટીવીની વાત કરીએ તો તે 2020માં 'અલાદ્દીન'માં યાસ્મીનના રોલમાં જોવા મળી હતી. આ વર્ષે તે 'બંદિશ બેન્ડિટ્સ' વેબ શો (સ્પેશિયલ સોંગ)માં જોવા મળી હતી.






બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં બોલીવૂડમાં પોતાનુ નામ બનાવ્યું છે. અવનીત કૌર પોતાની તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ચાહકો માટે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.