Bigg Boss 14 Grand Finale 2021 :રૂબીના દિલાઈક બની બિગ બોસ 14ની વિજેતા

રૂબીના દિલાઈક બિગ બોસ 14ની વિજેતા બની છે. છેલ્લા ઘણા સમયથી બિગ બોસ 14ના વિનરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે.

abpasmita.in Last Updated: 22 Feb 2021 12:28 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હી: આજે બિગ બોસ સીઝન 14નો ગ્રાન્ડ ફિનાલે છે. શોના હોસ્ટન સલમાન ખાન આજે નવા વિજેતાની જાહેરાત કરશે. બિગ બોસના ઘરમાં પાંચ સ્પર્ધકો છે રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી...More

રૂબીના દિલાઈક બિગ બોસ 14ની વિજેતા બની