Bigg Boss 16 Grand Finale Live : બિગ બોસ 16ના વિજેતાની જાહેરાત ટૂંક સમયમાં થશે

આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી શો 'બિગ બોસ 16'ની ફિનાલે છે. 'સાંજે સાત વાગ્યે ફિનાલે શરૂ થયો છે.  મોડી રાત્રે વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 12 Feb 2023 11:42 PM

બ્રેકગ્રાઉન્ડ

Bigg Boss 16 Grand Finale Live Streaming: આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી શો 'બિગ બોસ 16'ની ફિનાલે છે. 'બિગ બોસ 16'નો ગ્રાન્ડ ફિનાલે 12 ફેબ્રુઆરી રવિવારના રોજ...More

સોશિયલ મીડિયા પર શિવ માટે જોરદાર બઝ

બિગ બોસના વિજેતાની જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. એસસી સ્ટેન, શિવ ઠાકરે અને પ્રિયંકા ચૌધરી શોમાં ટોચના ત્રણ સ્પર્ધકોમાંથી બચ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર શિવ ઠાકરે વિશે એવી મોટી ચર્ચા છે કે તેઓ આ શોના વિજેતા બનવાના છે.