મુંબઈ: અનેકવાર બોલિવૂડ સેલેબ્રિટી એવા કપડાં પહેરે છે જે તેમના માટે માથાનો દુઃખાવો સાબિત થાય છે. હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી અભિનેત્રી મલાઈકા અરોરા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. મુંબઈમાં એક સ્ટોરના ઉદ્ઘાટનમાં મલાઈકા અરોરા પહોંચી હતી. જ્યાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ પણ હાજર હતાં.
મલાઈકા અરોરા ત્યાં પહોંચતા જ મીડિયા સામે પોઝ આપવા લાગી હતી. આ દરમિયાન ડીપ નેકવાળો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચેલી મલાઈકા ફોટો પડાવતી વખતે Oops મોમેન્ટનો શિકાર બની હતી જોકે તેને ખબર નહોતી.
આ ઈવેન્ટમાં મલાઈકાએ બ્લ્યૂ રંગના પેન્ટ અને તેના પર કોટ સાથે તે જ રંગનું ક્રોપ ટોપ પહેર્યું હતું. મલાઈકાનું આ ટોપ ગળાથી વધારે ડીપ હતું જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ જોવા મળી રહી હતી. મીડિયાને પોઝ આપતી વખતે મલાઈકાનું આ ક્રોપ ટોપ થોડું વધારે નીચે ઉતરી ગયું હતું. ફોટો પડાવીને સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે મલાઈકાને ખબર પડતાં જ તેણે ટોપ સરખું કરી લીધું હતું.
આ ઈવેન્ટ ફેશન ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોકના સ્ટોર લોન્ચની હતી. આ કાર્યક્રમ મુંબઈના કાલા ધોડા વિસ્તારમાં હતો. ઈવેન્ટમાં મલાઈકા સાથે અમૃતા અરોરા, ગૌરી ખાન, કરણ જોહર અને અનન્યા પાંડે પણ પહોંચી હતી. મલાઈકાની Oops મોમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
બોલિવૂડની કઈ અભિનેત્રી જાહેરમાં Oops મોમેન્ટનો શિકાર બની? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
22 Nov 2019 12:36 PM (IST)
મલાઈકા અરોરા ત્યાં પહોંચતા જ મીડિયા સામે પોઝ આપવા લાગી હતી. આ દરમિયાન ડીપ નેકવાળો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચેલી મલાઈકા ફોટો પડાવતી વખતે Oops મોમેન્ટનો શિકાર બની
- - - - - - - - - Advertisement - - - - - - - - -